Tonsillitis – Ayurvedic Remedies for Tonsil Infection

Author: Myra Johnson

ટોન્સિલાઈટીસ – કાકડાનાં ઇન્ફેક્શન માટે આયુર્વેદિય ઉપચાર

Tonsillitis – Ayurvedic Remedies for Tonsil Infection

  • p>
આયુર્વેદિક ફિઝિ‌શિયન

General Instructions Tonsils:
  • Avoid exposure to extreme cold air, humid air, pollution-dust-fumes, chemical environment, strongly smelling environment as much as possible.
  • Be careful not to wear a mask on the nose and open the mouth in a polluted environment to stimulate the throat and nose and not infect others through the air.
  • After coming home from outside, after breakfast or main meal, make a habit of gargling the throat with plain water.
  • Put turmeric, honey, cardamom, pure alum in boiling water at night before going to sleep, cover it and rinse it after it cools down.
  • Avoid cold drinks, curd, cold buttermilk, srikhand, ice-creams that irritate the throat.
  • Boil and cool the children by adding kaldar, vavding in milk.
  • Those who have sinusitis should try boiling water with camphor.

એકથી પાંચ વર્ષનાં બાળકોમાં ઇમ્યુનિટી નબળી હોવાને કારણે વારંવાર ઇન્ફેકશનથી બીમારી થઈ જતી હોય છે. સ્કૂલમાં રમત-ગમત દરમ્યાન અન્ય સંક્રમિત વ્યક્તિનાં થૂંક, એંઠા વાસણ-ગ્લાસ કે ક્યારેક હવા દ્વારા સંક્રમણ થવાની સંભાવના બાળકોમાં વધુ હોય છે. જમતાં-નાસ્તો કરતાં પહેલાં હાથ સાફ ન હોય કે રમકડાં વગેરે વસ્તુઓ મ્હોંમાં નાંખવાથી પણ ગળામાં ઇન્ફેકશન થવાથી બાળકોમાં કાકડાનું ઇન્ફેકશન થતું જોવા મળે છે.

  • p>
    • p>
  • p>
    • p>
  • p>
ટોન્સિલ કાકડા શું છે?

  • p>
ગળાની પાછળની તરફ બન્ને તરફ રહેલી લિમ્ફગ્લેન્ડનો ઉભાર જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં ગળાની આંતરત્વચા જેવી ગુલાબી-લાલ રંગની આ બન્ને ગ્રંથિઓ શરીરની આગળી હરોળનાં સંરક્ષકો છે.

  • M સેલ્સ તેને ઓળખી લઈ અને પ્રતિકાર માટે ટોન્સિલ્સમાં રહેલ B અને T સેલ્સને એલર્ટ કરે છે. જેને પરિણામ સ્થાનિક અને સમગ્ર શરીરમાં પ્રતિકારની ક્રિયા શરૂ થાય છે.
  • p>
કાકડા વિષે માહિતી (How To Get Rid of Tonsillitis)

આજનાં સમયની મારામારી અને અભ્યાસ, નોકરી, બિઝનેસવગેરેમાં થતી કોમ્પિટિશનવાળા માહોલમાં વારંવાર થતી બિમારીથી છૂટવા ન છૂટકે કાકડાનું ઓપરેશન કરાવવાનો નિર્ણય લેવાતો હોય છે. ક્યારેક એડેનોઈડસ, હાયપરપ્લેસિયા અને ફાઈબ્રોસિસ જેવી વિકૃતિને પરિણામે ટોન્સિલનું ઓપરેશન કરવું પડશે એવો ભય સેવાતો હોય ત્યારે આયુર્વેદ મદદ કરી શકે એવી આશાથી રોગીઓ આવતા હોય છે.

  • p>
    • p>
  • p>
    • p>
    કાકડાના લક્ષણો (Tonsillitis Symptoms)

    • p>
      • p>
    • p>
      • p>
    • p>
    સામાન્ય સૂચનો :

    Home Remedies For Tonsillitis

    • p>
      • p>
    • p>
      • p>
    • p>
      • p>
    • p>
    Read in News Gujarati Religious, Health Tips, Style Bollywood, Hollywood News, Business News, India News, Garavi Gujarat UK, Gujrati News UK, Gujarati UK, Gujarat News, Sports, International News, Entertainment Visit https://www.garavigujarat.biz/