- Views: 1
- Report Article
- Articles
- Health & Fitness
- Wellness
Should You Exercise To Gain Weight?

Posted: Mar 12, 2023
Exercise is advised to lose weight. Then how can exercise be beneficial for gaining weight?
To answer this question,
- What is exercise?
- What are the benefits of exercise?
- How much exercise is appropriate?
It is important to know what Ayurveda says about this matter
Exercise is called exercise in Sanskrit. Exercise is derived from two words "Yum" means breath and "Yama" means regulation. Activities during which breathing is regulated Exercise.
Benefits of exercise:About the benefits of exercise, Ayurveda says, exercise regulates the manifold and multifaceted biochemical functions of the body: Vayutattva – through its governing function, Pittattva – through its digestive and metaphysical functions through its digestive and metabolizing functions, and Kaphatva through its function of increasing nutrition, strength and energy, appetite, sleep, digestion, Good effect on enthusiasm, strength. Therefore, underweight individuals avoid the fear of losing weight by exercising, which is far from reality. because,
- Exercise increases the efficiency of every organ, system of the body.
- Increases fire power.
- Improves digestion.
- Better metabolization results in better metabolization.
- Consuming nutritious and digestible food along with exercise increases all body minerals and improves physical appearance. The force increases. Apart from that, taking nutritious herbs with milk, ghee, sugar increases weight.
- Everyone has a common sense that increasing food is
For this to happen, exercise can help a person's body in every way. And as a result, it is possible to increase weight by doing exercise.
ડો. યુવા અય્યર આયુર્વેદિક
ફિઝિશિયન
વજન ઉતારવા માટે કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. તો પછી વજન વધારવા માટે પણ કસરત કરવાથી ફાયદો શી રીતે થઇ શકે?
આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે,
- p>
- p>
- p>
કસરતને સંસ્કૃતમાં વ્યાયામ કહે છે. વ્યાયામ "વ્યુ" એટલે શ્વસન અને "યમ" એટલે નિયમન એવા બે શબ્દથી બન્યો છે. એવી ક્રિયાઓ જે દરમિયાન શ્વાસોચ્છવાસનું નિયમન થાય છે તે વ્યાયામ.
કસરતના ફાયદા:
કસરતના ફાયદા વિશે આયુર્વેદ કહે છે, કસરતથી શરીરની અનેકવિધ અને બહુઆયામી જૈવરાસાયણિક કાર્યોનું નિયમન કરતાં વાયુતત્વ – તેના સંચાલન કાર્યથી, પિત્તતત્વ – તેના પાચકાગ્નિ અને ધાત્વાગ્નિથી પાચન અને ધાતુપરિણમનના કાર્યથી અને કફત્વ તેના પોષણ, બળ અને ઓજ વધારવાના કાર્યથી, શરીરમાં ભૂખ, ઊંઘ, પાચન, ઉત્સાહ, બળ પર સારી અસર કરે છે. આથી કસરત કરવાથી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓ વજન વિશેષ ઓછું થઇ જવાના ભયથી દૂર ભાગે છે, તે વાસ્તવિકતાથી દૂર છે. કારણ કે,
- p>
- p>
- p>
- p>
- p>
- p>
વ્યાયામથી શું ફાયદો થાય?
વ્યાયામના ફાયદા અને પ્રમાણ વિશે આયુર્વેદના પ્રણેતા આચાર્ય ચરક કહે છે, "શરીર ચેષ્ટા યા ચેષ્ટા સ્થૈર્યા બલવર્ધિની, દેહવ્યાયામ સંખ્યાતા માત્રયા તાં સમાચરેત" એટલે કે એવી શારીરિક ક્રિયાઓ, જે કરવાથી શરીરમાં સ્થિરતા તથા બળ આવે તેને વ્યાયમ કહે છે. જે ન અતિ કે ન વધારે પરંતુ સંયમપૂર્વક કરવી જોઇએ. આચાર્ય ચરક કસરતનું પ્રમાણ મધ્યમ અપનાવવા જણાવે છે. ત્યારે એ સમજવું જરૂરી છે કે આ પ્રમાણ વ્યક્તિગત જ હોઇ શકે. કોઇ એક વ્યક્તિ માટે ઓછો વ્યાયામ એ બીજી વ્યક્તિ માટે ઘણો વધારે પણ થઇ શકે છે. તેથી જ વ્યાયામ કરવાવાળી વ્યક્તિ માટે ઘણો વધારે પણ થઇ શકે છે.. તેથી જ વ્યાયામ કરવાવાળી વ્યક્તિને વ્યાયામ કર્યા પછી અતિશય થાક ન અનુભવાય એ જોવું ખાસ જરૂરી છે.
જેમ જેમ કસરત કરવાનો અભ્યાસ વધતો જાય છે તેમ તેમ વ્યક્તિની શ્રમ સહન કરવાની શક્તિ વધતી જાય છે. માત્ર હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસનો દર અમુક માત્રા સુધી વધારવા જેવા સામાન્ય માપદંડથી કસરત કરવાને કારણે સંપૂર્ણ આરોગ્યલાભ મળતો નથી. કસરતના પ્રમાણને વ્યક્તિગત રીતે સ્વયં – ઓબ્જેક્ટિવ મેથડથી નક્કી કરવા માટે આચાર્ય ચરકે વધુ માત્રામાં પરસેવો થવો, શરીરમાં હલકાપણું અનુભવાવું, હૃદયના ધબકારા વધવા તેમજ શ્વાસોચ્છવાસ વધવાથી શ્રમ યોગ્ય પ્રમાણમાં મળ્યો છે તેમ જાણવા કહ્યું છે. આવા લક્ષણો અને સ્વયંની અવસ્થા, બળ, જરૂરિયાત જેવા પરિબળોને ધ્યાનમાં રાખી કસરતનું પ્રમાણ નક્કી કરવું.
Read in News Gujarati Religious, Health Tips, Style Bollywood, Hollywood News, Business News, India News, Garavi Gujarat UK, Gujrati News UK, Gujarati UK, Gujarat News, Sports, International News, Entertainment Visit https://www.garavigujarat.biz/
About the Author
GARAVI GUJARAT is one Britain’s oldest and biggest Newspaper Website for Asian community in the UK & USA. We provide the latest breaking news and videos straight from the entertainment industry
Rate this Article
Leave a Comment
