Directory Image
This website uses cookies to improve user experience. By using our website you consent to all cookies in accordance with our Privacy Policy.

Daily Meditation

Author: Myra Johnson
by Myra Johnson
Posted: Mar 24, 2023

Meditation, concentration, introspection, reflection of one's mind, peace of mind, deep thoughts, rumination... there are many other words for meditation.

Give it any name, it means an effort to let one's thoughts and brain flow with complete freedom. At the same time, meditation can also mean taking care of oneself... we say "take care". Be mindful of your speech, behavior, thoughts and actions. If you try, you will find strength, peace and satisfaction in living.

We don't have to associate meditation with religion, manners, atmosphere, music or anything else. When there is no other thought in your mind, "non-occupied state of mind" is called meditation.

Cases of mental illnesses, mental stress, depression or anxiety have increased after the arrival of Covid-19. Discussions about which have also increased. In Western countries, these discussions were taking place since the 70'-80's, but here they have increased since the last decade. Deepika Padukone – Special after Ranbir Kapoor's break up! Recently a movie came out on the OTT platform "A THURSDAY" in which Yami Gautman considered anxiety-depression as a disease as the reason behind kidnapping school children.

Anxiety-Depression is not a mental illness but a state of mind, in which being conscious makes a difference (if it is in the initial stage, otherwise it is imperative to go to the doctor), we need to keep ourselves constantly aware.

At the time of covid-19, everything was closed, everyone in the house was stressed about something or the other, the number of divorces also increased, children started spending more time in tv-mobiles, became obese, people got mental changes. Thus, change is an ongoing process. Change is bad or good but change is bound to happen. At such times, people remembered meditation and all closed their eyes and started calming their minds... Meditation became a style, instead of a life style (not everyone understands this). But here it is important to understand that meditation is not something to be done by simply closing the eyes, playing soft music or sitting in the dark or for some reason in the forest.

That is why so many meanings of meditation are written at the beginning of the article. Every human being has some kind of mental stress. There is a book on Japanese philosophy called "ikigai" which tries to de-code the code of how to live a good life. It is a book to read. It has been said in the book that take a little stress, there is no problem but always worrying about everything is really like a cheetah! I also realized this a few years ago. It is important to always remember to be conscious and not worry too much. Another thing is that these worries invite not only mental but also physical illnesses.

So there is a solution – meditation. As discussed earlier, meditation is not done by closing the eyes. Giving space to your mind and brain will happen. Be conscious of trying to break an image of ourselves that we have created. Meditation is the method of living by being aware of your every moment, every thought, every action. It is not an hour a day but an instant implementation method. It is not a style but a life style. How many things do we connect such a simple thing?! The dialogue of Raj Kapoor's movie was "Jagte Raho, Jagte Raho", So "stay awake" is what meditation is.

Kalgi Thacker Dalal

દૈનિક ધ્યાન

મેડિટેશન, ધ્યાન, એકાગ્રતા, આત્મનિરીક્ષણ, પોતાના મનનું પ્રતિબિંબ, મનની શાંતિ, deep thoughts, rumination… બીજા પણ ઘણા શબ્દો છે મેડિટેશન માટે.

કોઈ પણ નામ આપી દો, અર્થ તો એટલો જ કે પોતાના વિચારોને, મગજ ને પૂર્ણ સ્વતંત્રતા સાથે નિખારવા દેવાનો પૂર્ણ પ્રયાસ.સાથે-સાથે ધ્યાનનો મતલબ એમ પણ કરી શકાય કે પોતાનું ધ્યાન રાખવું … આપણે કહીયે છીએ ને "take care". પોતાની વાણી, વર્તન, વિચારો અને કર્મોનું ધ્યાન રાખવું. પ્રયત્ન કરજો તમને જીવન જીવવામાં શક્તિ, શાંતિ અને સંતોષ મળશે.

આપણે મેડિટેશનને ધર્મ, રીત, વાતાવરણ,સંગીત કે બીજી કોઈ પણ વસ્તુ સાથે જોડવાની જરૂર નથી. જે સમયે તમારા મનમાં કોઈ બીજો વિચાર ના હોય, "non -occupied state of mind " હોય એને મેડિટેશન કહેવાય.

કોવીડ -19 આવ્યો પછી માનસિક બીમારીઓ, માનસિક તણાવ, ડિપ્રેશન કે anxity ના કેસીસ વધી ગયા. જે અંગે ની ચર્ચાઓ પણ વધી ગઈ છે.વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ ચર્ચાઓ 70′-80′ ના દાયકા થી થતી હતી પણ અહીંયા છેલ્લા એક દાયકા થી વધી ગઈ. દીપિકા પાદુકોણ – રણબીર કપૂરના બ્રેક અપ પછી ખાસ! હમણાં જ એક મૂવી આવ્યું ઓટીટી પ્લેટફોર્મ પાર "A THURSDAY " જેમાં પણ યામી ગૌતમને anxity-depression ને બીમારી ગણી ને કારણ આપ્યું નાના નાના સ્કૂલ ના બચ્ચાઓ ને કિડનેપ કરવા પાછળ નું.

Anxity-Depression એ માનસિક બીમારીઓ નહિ પણ state of mind છે, જેમાં જાતે જ સભાન રહેવાથી ફરક પડી જાય છે (શરૂઆતી તબક્કામાં હોય તો નહિ તો ડૉક્ટર પાસે જવું હિતાવહ છે), પોતાની જાત ને આપણે સતત જાગૃત રાખવાની જરૂર છે.

કોવીડ -19 ના સમયે બધું બંધ હતું, ઘરમાં બધા કોઈને કોઈ વાતને લઈને તણાવમાં હતા, ડિવોર્સ ની સંખ્યા પણ વધી ગઈ,બાળકો tv-મોબાઈલ માં વધારે સમય વિતાવવા લાગ્યા, સ્થૂળ થઇ ગયા, લોકોમાં માનસિક પરિવર્તનો આવ્યા. આમ જોઈએ તો પરિવર્તન એક કાયમ ચાલુ રહેતી પ્રક્રિયા છે. પરિવર્તન ખરાબ હોય કે સારું પણ પરિવર્તન તો આવે જ. આવા સમયે લોકોને મેડિટેશન યાદ આવ્યું અને બધા આંખો બંધ કરીને, મન ને શાંત કરવામાં લાગી ગયા… મેડિટેશન એ style થઇ ગયું, life style ને બદલે (બધાને આ વાત લાગતી-વળગતી નથી). પણ અહીં સમજવા જેવી વાત છે કે મેડિટેશન એટલે ખાલી આંખો બંધ કરીને, સોફ્ટ મ્યુઝિક મૂકીને કે અંધારામાં કે for some reasons જંગલમાં બેસીને જ કરવાની વસ્તુ નથી.

આર્ટિકલની શરૂઆતમાં એટલે જ આટલા બધા અર્થો લખ્યા મેડિટેશનના.

દરેક માણસને કોઈને કોઈ માનસિક તણાવ હોય જ છે. "ikigai" નામનું જાપાનીઝ ફિલોસોફી ઉપર એક પુસ્તક છે જેમાં લાબું જીવન કેવી રીતે જીવાય એના કોડ ને ડી-કોડ કરવાનો પ્રયત્ન કર્યો છે. વાંચવા જેવી બુક છે.એ બુકમાં કહ્યું છે કે થોડો સ્ટ્રેસ લો, કોઈ વાંધો નથી પણ કાયમ દરેક વાત માં ચિંતા એ ખરેખર ચિતા સમાન છે! મને પણ આ વાતનો એહસાસ થોડા વર્ષો પહેલા જ થયો. સભાન રહીને એ વાતને હંમેશા યાદ રાખવી જરૂરી છે કે વધારે ચિંતાઓ કરવી નહિ. બીજી એક વાત એ પણ છે કે આ ચિંતાઓ માનસિક જ નહિ પણ શારીરિક બીમારીઓ ને પણ આમંત્રણ આપે છે.

તો સોલ્યૂશન છે ને – મેડિટેશન.

આગળ વાત થઇ તેમ મેડિટેશન આંખો બંધ કરવાથી નહિ થાય. તમારા મનને, મગજને મોકળાશ આપવાથી થશે. આપણી પોતાની એક image આપણે જ બનાવી હોય છે જેને તોડવાનો પ્રયત્ન કરીને સભાન રહો. તમારી દરેક પળને, દરેક વિચારને, દરેક કર્મ ને જાગૃત રહીને જીવવાની પદ્ધતિ એટલે મેડિટેશન. એ દિવસમાં એક કલાક નહિ પણ પળેપળમાં અમલમાં મુકવાની રીત છે. એ style નહિ પણ life style છે.

આટલી સરળ વાત ને કેટ-કેટલી વસ્તુઓ સાથે જોડી દઈએ છીએને આપણે?!

રાજ કપૂરના મૂવીનો ડાયલોગ હતો ને કે "જાગતે રહો,જાગતે રહો",

તો "જાગતે રહો" એટલે જ મેડિટેશન.

  • p>· Read in News Gujarati Religious, Health Tips, Style Bollywood, Hollywood News, Business News, India News, Garavi Gujarat UK, Gujrati News UK, Gujarati UK, Gujarat News, Sports, International News, Entertainment Visit
https://www.garavigujarat.biz/

About the Author

GARAVI GUJARAT is one Britain’s oldest and biggest Newspaper Website for Asian community in the UK & USA. We provide the latest breaking news and videos straight from the entertainment industry

Rate this Article
Leave a Comment
Author Thumbnail
I Agree:
Comment 
Pictures
Author: Myra Johnson

Myra Johnson

Member since: Aug 23, 2022
Published articles: 11

Related Articles